રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અરવલ્લી જિલ્લાની નદીઓમાં આવ્યું ઘોડાપૂર

Continues below advertisement

રાજસ્થાન(Rajasthan)માં ભારે વરસાદ(heavy rains)ના કારણે અરવલ્લી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.ગઈકાલ સુધી સુકી ભઠ્ઠ આ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. શામળાજીના મેશ્વો ડેમમાં 2100 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram