યુવતીએ પ્રેમીને ચપ્પલથી ફટકારીને કહ્યું, તુમને હી મેરી જીંદગી બરબાદ કર દી............જુઓ વાયરલ વીડિયો

Continues below advertisement

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અહીં પાર્કમાં પ્રેમી અને પ્રેમીકા બેઠાં હોય છે ત્યારબાદ થોડી વાતચીત બાદ યુવતી અચાનક બેન્ચ પરથી ઉભી થાય છે અને તેના પ્રેમીને ચપ્પલથી માર મારે છે. આ પ્રેમીને મેથીપાક આપતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram