દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાની સંખ્યા વધી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 May 2021 02:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં 24 કલાકમાં અઢી લાખથી પણ વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. 3 લાખ જેટલા દર્દીઓ સાજા પણ થયા છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 29 લાખને આસપાસ છે.