Budget 2021: LICના IPOને લઇને બજેટમાં શું કરાઇ મોટી જાહેરાત, જાણો વિગત
Continues below advertisement
નાણામંત્રી નિર્મલા સીતારમણ કોરોના કાળમાં પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે. સીતારમણે જણાવ્યું, રોકાણ માટે સરકાર સતત કામ કરી રહી છે. અનેક કંપનીઓની પ્રક્રિયા આ વર્ષે પૂરી થઈ જશે. એલઆઈસીનો આઈપીઓ આ વખતે બજારમાં આવશે.
Continues below advertisement
Tags :
Life Insurance IPO Economical Budget Corona Nirmala Sitharaman Anurag Thakur Indian Economy Government Indian Budget Narendra Modi PM Modi Budget Budget 2021 Live Updates Budget 2021 News Budget 2021