Budget 2021 : સરકારી બેન્કોને સરકાર આપશે 20 હજાર કરોડ રૂપિયા
Continues below advertisement
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, પબ્લિક સેક્ટર બેન્કોમાં નાણાકીય વર્ષ 2021-22માં 20 હજાર કરોડ રૂપિયાની મૂડી નાખવામાં આવશે. તે સિવાય એનપીએને લઇને એસેટ મેનેજમેન્ટ કંપનીની રચના કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Rs 20 State-owned Banks Economical Budget 000 Crore Corona Nirmala Sitharaman Anurag Thakur Indian Economy Government Indian Budget PM Modi Narendra Modi Budget 2021 Budget 2021 Live Updates Budget 2021 News Budget