રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રીને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ, આરોગ્ય કમિશનરે કર્યા સૂચન
Continues below advertisement
રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રીને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે અમદાવાદ સિવિલમાં પહોંચ્યા છે. તેમણે અદિકારીઓ પાસેથી માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા છે.
Continues below advertisement