ફટાફટ:આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વધુ ડેન્ટલ કોલેજ નહી ખુલવા મામલે કર્યું એલાન,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વધુ ડેન્ટલ કોલેજ નહી ખુલવા મામલે કર્યું એલાન. રાજ્ય સરકાર નથી ઈચતી કે જેવા હાલ પીટીસી કોલેજના થયા છે તેવા હાલ ડેન્ટલ કોલેજના થાય. રાજકોટમાં કોળી સમાજની બેઠકમાં ઉઠ્યો અનામતનો મુદ્દો. 20 ટાકા અનામતની કરાઈ માગ. વિપુલ ચૌધરીનો આરોપ, સત્તાનો દુરુપયોગ કરતા લોકો સમાજમાં વધ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram