ડીસાની જનરલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ડીસાની જનરલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, નરેશ પટેલ કોઈના આમંત્રણથી કોઈ પક્ષમાં જોડાય તે એમનો વિષય છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. સુરતમાં મોટા પ્રમાણમાં તમાકુ બનાવટનો જથ્થો ઝડપાયો. રાજયમાં અંગ દઝાડતી ગરમીનો થશે અનુભવ. હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું. આજથી સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram