Sundha Mata Temple | રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ધોધમાર વરસાદ, ઘોડાપુરમાં 4 લોકો તણાયા, એકનું મોત
Continues below advertisement
Sundha Mata Temple | રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ધોધમાર વરસાદ પડ્યો છે અને આ વરસાદને લઈને હાલ તો જળ મગ્ન સમગ્ર વિસ્તાર થયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. છેલ્લા બે કલાકથી અહીં મુસળધાર વરસાદની શરૂઆત થઈ છે અને પગથિયા પરથી પાણીનો ધસમસ્તો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ચાચર ચોક સહિતની જગ્યાએ પાણી ફરી વળ્યા છે અને પાણીના પ્રવારી વચ્ચે એક વૃદ્ધાનો મૃતદેહ મળ્યો છે. એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે બેની શોધકોળ ચાલુ છે. સુંધા માતા પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે પગથિયા પરથી આ તેજ પ્રવાહ પાણીનો વહી રહ્યો છે અને અહીં એક વૃદ્ધાનો મૃદેહ પણ મળી આવ્યો છે જ્યારે કે એક યુવકને બચાવી લેવામાં સફળતા મળી. બેની શોધખોળ પણ શરૂ કરી દેવાઇ છે. સુંધા માતાજી પહાડ પર જવાના પગથ્યાને હાલ તો બંધ કરી દેવામાં આવ્યા છે જિલ્લા વહીવટી પ્રશાસનની સાથે પોલીસ પ્રશાસન પણ અત્યારે ઘટનાસ્થળે હાલમાં જે પ્રમાણે તહેવારનું અત્યારે સીઝન છે અને ધાર્મિક સ્થળે દર્શન માટે જતા હોય છે અને એવામાં અહીં સુંધા માતાના દર્શન માટે પહોંચ્યા હતા લોકો.
Continues below advertisement