તેલંગાણામાં મુશળધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ, કેટલા લોકોનું કરાયું રેસ્ક્યુ?
Continues below advertisement
તેલંગાણા(Telangana)માં મુશળધાર વરસાદ(rains)ને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નિઝામાબાદમાં નદીનું જળસ્તર વધતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહીંયાથી ફસાયેલા 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Telangana Rains Rescue Floods Nizamabad ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live