ફટાફટ: 23 અને 24 જુલાઇએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

હવામાન વિભાગે જણાવ્યુ છેકે,, 23 અને 24 જુલાઇએ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat,) ભારે વરસાદ પડી શકે છે. તો 25 જુલાઇએ બનાસકાંઠા, (Banaskantha) સાબરકાંઠામાં (Sabarkantha) મેઘરાજા કરશે એન્ટ્રી. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો માત્ર 25 ટકા જ વરસાદ. પેગાસસ (Pegasus) મામલે કોંગ્રેસ આક્રમક બની. સરકારને ઘેરવા બનાવી રણનીતિ. વિવિધ રાજ્યોમાં કરશે પત્રકાર પરિષદ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram