હિમાચલપ્રદેશ:કિન્નોર જિલ્લામાં જમીન ધસી પડતાં 9ના મોત, 3 લોકોને ઇજા
Continues below advertisement
હિમાચલપ્રદેશના કિન્નોર જિલ્લામાં જમીન ધસી પડતાં 9 લોકોના મોત થયા છે. તો 3 લોકોને ઇજા પહોંચી છે. જેઓને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા છે. પહાડ પરથી પથ્થર નીચે પડતાં પુલના બે ટુકડા થયા હતા. સાથેજ કાર પર પથ્થતર પડતાં કારની નુકસાન થયું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Landslide World News Himachal Pradesh ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Content ABP Asmita Live