કેવી રીતે બનાવશો ડિજિટલ હેલ્થ કાર્ડ? પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન યોજના ના શું છે લાભ?
Continues below advertisement
વડાપ્રધાન મોદીએ વધુ એક નવી મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી છે જેને નામ પ્રધાનમંત્રી ડિજીટલ સ્વાસ્થ્ય મિશન છે. જેમાં 1 લાખથી વધુ હેલ્થ કાર્ડ બનાવવામાં આવી ચૂક્યા છે. તો ચાલો જાણીએ શું છે ડિજીટલ હેલ્થ કાર્ડ અને કેવી રીતે આપ હેલ્થ કાર્ડ મેળવી શકો છો. પ્રધાનમંત્રી હેલ્થ મિશન અંતર્ગત લોકોને એક યુનિક આઈડી કાર્ડ આપવામાં આવશે જે એક રીતે ઓળખાણ પત્ર હશે અને તે આધાર કાર્ડ જેવું જ હશે.
Continues below advertisement