કોરોનાની વેક્સિન માટે કોવિન અથવા આરોગ્ય સેતુ એપ પર કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન, જાણો સ્ટેપ બાય સ્ટેપ
Continues below advertisement
દેશમાં કોરોનાનું સંક્રમણ બહુ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં લાખોની સંખ્યામાં રોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં કોરોનાથી બચવા માટે વેક્સિનને જ અમોઘ શસ્ત્ર માનવામાં આવી રહ્યું છે . કોરોના સામે લડત આપવા માટે સરકારે હવે 1 મેથી 18 વર્ષથી 45 વર્ષ સુધીના તમામ લોકો માટે પણ વેક્સિનેશન શરૂ કરી દીધું છે. આજે બપોરે 4 વાગ્યા બાદ ઓનલાઇન કોવિન અથવા આરોગ્ય સેતુ એપ પર આપ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
Continues below advertisement