દેશના ઉત્તર ભાગમાં હિમવર્ષા થતા રાજ્યમાં ઠંડીનું વધ્યું પ્રભુત્વ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દેશના ઉત્તર ભાગમાં હિમવર્ષા થતા રાજ્યમાં ઠંડીનું  પ્રભુત્વ વધી રહ્યું છે. રાજ્યમાં 16 શહેરમાં ઠંડીનો પારો નીચે પહોંચ્યો હતો. નલિયામાં ઠંડીનું તાપમાન 11 ડિગ્રીએ પહોંચ્યું હતું. જોકે હવામાન વિભાગે જણાવ્યું છે કે,, આગામી દિવસોમાં ઠંડીનો પારો વધુ નીચે નહિ જાય. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram