રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી ભારતની પ્રશંસા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી ભારતની પ્રશંસા. ભારત સૌથી મોટી શક્તિ છે. ઓમીક્રોનની દહેશત વચ્ચે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા. ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પીક પર હશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચા લઈને આવી રહેલા વાહનોની લાંબી લાઈન લાગી. વ્યવસ્થા ન જળવાઈ તે માટે ટોકન પદ્ધતિ શરુ કરાઈ. રાજકોટમાં મંજૂરી વગર ધરણા કરી રહેલા બેન્ક કર્મચારીઓની પોલીસે અટકાયત કરી. સુરતમાં દુષ્કર્મનાં આરોપી ગુડ્ડુને ફાંસીની સજા થઇ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram