કોરોના વેક્સિનેશન અંગે ભારત સર્જશે મોટો રેકોર્ડ, લક્ષ્યાંક પાર થવામાં કેટલા ડોઝ છે બાકી?
Continues below advertisement
કોરોના વેક્સિનેશન અંગે ભારત મોટો રેકોર્ડ સર્જશે. ગણતરીની મીનિટોમાં જ ભારતમાં વેક્સિનેશનના ડોઝનો આંકડો 100 કરોડને પાર થઈ જશે. 100 કરોડ વેક્સિનના ડોઝનો લક્ષ્યાંક પાર થવામાં માત્ર 2 લાખ રસીના ડોઝ બાકી છે.
Continues below advertisement