ફટાફટ: યુક્રેનથી 219 ભારતીયોને લઈને ભારતીય વિમાન સ્વદેશ પરત ફર્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

યુક્રેનથી 219 ભારતીયોને લઈને ભારતીય વિમાન સ્વદેશ પરત ફર્યું. પિયુષ ગોયેલે કર્યું સ્વાગત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી હતી વાતચીત. સ્વદેશ પરત આવવા માટે વિદ્યાર્થીઓએ કરી સરકાર સાતેહ વાતચીત. રશિયાને જડબાતોડ જવાબ આપવા માટે કીવમાં યુક્રેને વધાર્યા સૈનિકો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram