જમ્મુ કાશ્મીરમાં જવાનોને મળી સફળતા, બે પાકિસ્તાની આતંકીઓને માર્યા ઠાર, એકને જીવતો પકડ્યો

Continues below advertisement
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. એક સૈન્ય ઓપરેશનમાં બે પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા હતા અને એક આતંકીને જીવતો પકડ્યો હતો. સૈન્યએ આતંકીની પૂછપરછ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram