કોરોનાથી સાજા થયેલા લોકો માટે વેક્સિનો એક ડોઝ પુરતો છે? સ્ટડીનું તારણ શું કહે છે, જાણો

Continues below advertisement

કોરોનાની રસીને લઇને થઇ રહેલા સ્ટડીના કારણે રોજ નવા નવા તારણો સામે આવે છે. જેના કારણે કોવિડ વેક્સિનને લઇને મૂંઝવણ વધવી સ્વાભાવિક છે. હાલ હૈદરાબાદ AIG HOSPITAL હોસ્પિટલમાં થયેલી સ્ટડી પરથી એવું તારણ સામે આવ્યું છે કે, કોવિડને માત આપી ચુકેલા લોકો  માટે એક જ વેક્સિનનો ડોઝ પુરતો છે.  હોસ્પિટલમાં 260 હેલ્થ વકર્સ પર એક સ્ટડી કરવામાં આવી હતી.  આ બઘાને  16 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરીની વચ્ચે કોવિશીલ્ડ વેક્સિનનો એક ડોઝ અપાયો હતો.  સ્ટડીમાં જોવા મળ્યું કે, બીમારી થતા મેમરી સેલ કેટલી ઇમ્યુનિટી પેદા કરે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram