ISIS Target | આતંકી સંગઠનના નિશાને હતા ગુજરાતના આ મોટા શહેરો, આતંકીએ કરી કંઈક આવી કબુલાત

Continues below advertisement

ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર આતંકી સંગઠન ISISના નિશાને હતા. ઝડપાયેલા આતંકી શાહનવાઝની કબુલાતમાં આ ઘટસ્ફોટ થયો છે. આ આતંકી દિલ્હીથી ઝડપાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram