J&K એન્કાઉન્ટર અપડેટઃ પૂંછ વિસ્તારમાં સેનાના એક ઓફિસર થયા શહીદ, બે જવાન ઘાયલ
abp asmita
Updated at:
15 Oct 2021 01:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં અથડામણમાં સેનાના એક ઓફિસર શહીદ થયા છે. અથડામણમાં સેનાના JCO શહીદ થયા છે. આ સાથે સેનાના બે જવાન પણ ઘાયલ થયા છે.