જમ્મુ-કાશ્મીર: બંદિપોરામાં બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Oct 2021 04:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ-કાશ્મીરના બંદિપોરામાં બ્લાસ્ટ થયો છે. જેમાં 6 લોકો ઘાયલ થયા છે. સુંબલમાં ટેક્સી સ્ટેન્ડ પાસે બ્લાસ્ટ થયો છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.