જમ્મુ-કશ્મીર:શોપિયામાં અથડામણ, લશ્કર-એ-તૈયબાનો આતંકી ઈશફાક ડાર ઠાર

Continues below advertisement

જમ્મુ-કશ્મીરના શોપિયામાં બે આતંકીને ઠાર મરાયા હતા. સુરક્ષાદળ સામેની અથડામણમાં બે આતંકી મર્યા ગયા હતા. લશ્કર-એ-તૈયબાના આતંકી ઈશફાક ડારને ઠાર કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram