શ્રીનગરના HMT વિસ્તારમાં આતંકી હુમલો, બે જવાન શહીદ

Continues below advertisement
કાશ્મીર: શ્રીનગરના એચએમટી વિસ્તારમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સેનાના બે જવાબ શહીદ થયા છે અને એક ઘાયલ છે. હુમલાવર કારમાં આવ્યા હતા અને એચએમટી વિસ્તારમાં તેમણે ભારતીય જવાનો પર ફાયરિંગ કર્યું હતું. હુમલા બાદ આતંકીઓ ઘટનાસ્થળ પરથી ભાગી ગયા હતા, સુરક્ષાદળોએ તેની કારનો પીછો કર્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram