હોલમાર્કિંગ નિયમના વિરોધમાં આજે જ્વેલર્સની હડતાળ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 12:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનાના દાગીના( gold jewelery) પર ફરજીયાત બ્યુરો ઓફ ઈન્ડિયને હોલમાર્કિંગ લગાવવાના નિયમનો જ્વેલર્સે વિરોધ કર્યો છે. જેના વિરોધમાં દેશભરમાં જ્વેલર્સે વિરોધ કર્યો છે. આ હડતાળમાં દક્ષિણ ગુજરાત(South Gujarat), રાજકોટ, અમદાવાદના જ્વેલર્સ જોડાશે.