Jharkhand Floor Test | ચંપઈ સોરેને ગૃહમાં જીત્યો વિશ્વાસ મત, 47 ધારાસભ્યોનું સમર્થન
gujarati.abplive.com
Updated at:
05 Feb 2024 05:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJharkhand Floor Test | ઝારખંડની ચંપઇ સોરેન સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. સરકારના સમર્થનમાં 47 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જ્યારે વિરોધમાં 29 મત પડ્યા હતા. આ સાથે વિધાનસભાની કાર્યવાહી 6 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.