કેરળઃ ફુટબોલ મેચ દરમિયાન ગેલેરી થઈ ધરાશાયી, પત્તાની જેમ પ્રેક્ષકો પડ્યા

Continues below advertisement

કેરળમાં ફુટબોલ મેચ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. અચાનક જ પ્રેક્ષકોની ગેલેરી ધરાશાયી થઈ હતી. લોકો નીચે પટકાતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 200 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram