કેરળ:કોરોનાના કેસ વધતાં શનિવાર અને રવિવારના રોજ લોકડાઉન, સતત બીજા દિવસે 22 હજારથી વધુના કેસ

Continues below advertisement

કેરળમાં કોરોનાના કેસ વધતાં બે દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. સતત બીજા દિવસે 22 હજારથી વધુના કેસ નોંધાતા સરકારે આ નિર્ણય લીધો છે. શનિવાર અને રવિવાર એમ બે દિવસ કેરળમાં લોકડાઉન લગાવાયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram