કેરળઃ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે લગ્ન, નવદંપતિ વાસણમાં બેસી પહોંચ્યા મંડપ સુધી
Continues below advertisement
કેરળમાં ભારે વરસાદ વચ્ચે એક દંપતિ સોમવારે લગ્નગ્રંથીએ જોડાયા છે. આ નવયુગલ એલ્યુમિનીયમના મોટા વાસણમાં બેસીને મંડપ સુધી પહોંચ્યા હતા. આ બન્ને સ્વાસ્થ્યકર્મી તરીકે ફરજ બજાવે છે.
Continues below advertisement