પૂંજા વંશ પર લાગાવેલા તમામ આરોપોને નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ ફગાવ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશ પર લાગાવેલા તમામ આરોપોને નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ ફગાવ્યા. સતત 10માં દિવસે યુક્રેન અને રશિયા વચ્ચે મહાયુદ્ધ યથાવત. પાંજરાપોળમાં ખોરાકી ઝેરની અસર થતા 116 પશુઓના મોત થયા. પામ તેલમાં 100 રૂપિયાનો ઘટાડો કરાયો. રાજ્યમાં ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે પોલીસ યોજશે ડ્રાઇવ. ઓપરેશન ગંગા હેઠળ  3 હજાર ભારતીયો પરત ફર્યા. જીતુ વાઘાણીએ ગજરાતીઓનું કર્યું સ્વાગત. ભારતીયોએ કેન્દ્ર સરકારનો માન્યો આભાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram