Lok Sabha Election 2024 | ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો, કયા ઉમેદવાર ચૂંટણી નહીં લડે?

Continues below advertisement

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી જાહેર કરવામાં આવેલા કૉંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.  લોકસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન અને 4 જૂને પરિણામ આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram