Lok Sabha Security Breach : અચાનક જ ગેસ સ્પ્રે સાથે યુવક વેલમાં ઘૂસી જતાં હડકંપ, જાણો આખો ઘટનાક્રમ

Continues below advertisement
Lok Sabha Security Breach : આજે સસંદ પર થયેલા આતંકી હુમલાની વરસી છે.  આ જ દિવસે ફરી સંસદ ભવનમાં સુરક્ષામાં ચૂક થઇ હોવાની ઘટના બની છે. અહીં આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન દર્શક ગેલેરીમાંથી એક વ્યક્તિ અચાનક વેલમાં ઘુસી ગયો હતો. આ યુવકના હાથમાં ગેસ સ્પ્રે પણ હતું. ઘટનાના કારણે ગૃહમાં હડકંપ મચી ગઇ હતી.  પોલીસે બે લોકોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે 2001માં આજના દિવસે સંસદ પર આતંકી હુમલો થયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram