Madhya Pradesh ByPoll Result: CM શિવરાજસિંહે મીઠાઇ ખવડાવી જીતની કરી ઉજવણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મધ્યપ્રદેશની વિધાનસભાની 28 બેઠકો પરની પેટાચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો હતો. ભાજપ 19 બેઠકો પર લીડ મેળવી છે. પાર્ટીના શાનદાર દેખાવને પગલે ભાજપે ઉજવણી શરૂ કરી હતી. ભાજપ કાર્યાલય પહોંચેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વીડી શર્મા, સુહાસ ભગત, ગોપાલ ભાર્ગવ સહિતના અનેક નેતાઓને મીઠાઇ ખવડાવી હતી.