Farm bill protest:મહારાષ્ટ્રના ખેડૂતો મુંબઇથી દિલ્હીની કરશે કૂચ, જાણો ક્યારે દિલ્હી રવાના થશે?
Continues below advertisement
મહારાષ્ટ્રના ખેડૂતોનું પંજાબના ખેડૂતોને સમર્થન મળ્યું હતું. મહારાષ્ટ્રના ખેડૂતો પણ દિલ્હી જઇ ખેડૂત આંદોલનમાં જોડાશે.4 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના ખેડૂતો અમરાવતીથી દિલ્હી રવાના થશે.
Continues below advertisement