આવતીકાલે ભારત બંધની જાહેરાતને પગલે કેન્દ્રિય ગૃહમંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી

Continues below advertisement
આવતીકાલે ભારત બંધની જાહેરાતને પગલે કેન્દ્રિય ગૃહમંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા પોલીસને આદેશ આપ્યા હતા
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram