ફટાફટ: અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 23 જુલાઇથી ચોમાસુ, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
અરબી સમુદ્રમાં (Arabian Sea) વરસાદી સિસ્ટમ (Rainy System) સક્રિય થતાં રાજ્યમાં 23 જુલાઇથી જામશે (Monsoon) ચોમાસુ. હવામાન વિભાગની આગાહી મુજબ 23 અને 24 જુલાઇએ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. અને 25 જુલાઇ રોજ સૌરાષ્ટ્રમાં મેઘ મહેર થશે. કૃષિ કાયદાના વિરોધમાં આજે સંસદ ભવન (Parliament House) પાસે થશે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન.
Continues below advertisement
Tags :
Monsoon Gujarat News Farmers ABP ASMITA Arabian Sea Agriculture Law Parliament House ABP Live ABP News Live Rainy System