મહારાષ્ટ્રમાં છ દિવસમાં 50 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા, જુઓ વીડિયો
Continues below advertisement
મહારાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉન લાગુ કરવું પડે તેવી સ્થિતિ થઇ છે. મહારાષ્ટ્રમાં છ દિવસમાં 50 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં દૈનિક સરેરાશ 7 હજારથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.
Continues below advertisement