દેશના આ ત્રણ રાજ્યોમાં વીજળી પડવાના કારણે 65થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 02:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશના કુલ ત્રણ રાજ્યોમાં વીજળી પડવાના કારણે 65થી વધુ લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશ(Uttar Pradesh), મધ્યપ્રદેશ(Madhya Pradesh) અને રાજસ્થાન(Rajasthan)માં વીજળી પડતા શોકનો માહોલ છવાયો છે. દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.