MP નવનીત રાણા અને રવિ રાણાને મોકલાયા 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સાંસદ નવનીત રાણા અને રવિ રાણાને 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બાંદ્રા કોર્ટે પોલીસ રિમાન્ડની માંગને નકારી કાઢી છે. નવનીત રાણાની જામીન પર 29 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Judicial Custody ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar MP Navneet Rana Ravi Rana