Mumbai: ગેટવે ઓફ ઈન્ડિયા પર દરિયામાં પડેલી મહિલાને બચાવવા 50 વર્ષીય ફોટોગ્રાફરે ખેડ્યું સાહસ,જુઓ વીડિયો

Continues below advertisement
મુંબઈ(Mumbai)ના ગેટવે ઓફ ઈન્ડિયા પર થોડાક દિવસ પહેલા એક દુર્ઘટના સર્જાઈ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક મહિલા 20 ફુટ નીચે દરિયામાં પડી હતી. જેને બચાવવા માટે  એક 50 વર્ષીય વ્યક્તિએ દરિયામાં છલાંગ લગાવી હતી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram