મુંબઇનું ઘર બન્યું તળાવ,પલંગની બનાવી નાવ, આ વીડિયો જોઇ ખુશ થઇ જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jul 2021 02:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર જળમગ્ન થઇ ગયા છે. સોસાયટીમાં પાણી ઘૂસી જતાં ઘરમાં પણ પાણી ભરાઇ ગયા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. જો કે આ બધાની વચ્ચે એક એક બાળકોની મજાનો વીડિયો વાયરલ થયો છે. ઘરમાં પાણી ભરાઇ જતાં બાળકો કઇ રીતે મજા માણી રહ્યાં છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બાળકો બેડ પર બેસીને ઘરમાં બેટિંગની મજા માણી રહ્યાં છે. મરાઠી સોન્ગ પર વરસાદના ઘરમાં ભરાઇ પાણીમાં આ રીતે બોટિંગની મજા લેતા બાળકોના અનોખા અંદાજને સૌ કોઇ સલામ કરી રહ્યાં છે.