પૂરના પાણીમાં ઉતારી એસટી બસ, પ્રવાસીઓના જીવ તાળવે ચોટ્યાં, જુઓ ભયંકર તસવીરનો વીડિયો
Continues below advertisement
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે રોડ પર પૂરના પાણી ભરાઇ ગયા છે. આ સ્થિતિમાં એસટીના ડ્રાઇવરે બસ પૂરના પાણીમાં ઉતારી હતી. આ રીતે ડ્રાઇવરે ન માત્ર પોતાનો પરંતુ ડ્રાઇવરનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. જો સદભાગ્ય રહ્યું કે,. હેમખેમ બસ પસાર થઇ ગઇ અને કોઇ જાનહાનિ ન થઇ પરંતુ ડ્રાઇવરની આવી બેદરકારી સામે પગલા લેવાની માંગણેી ઉઠી છે.
Continues below advertisement