રસ્તા પર પાણી ભરાતા શિવસેનાના MLA થયા નારાજ, કોન્ટ્રાક્ટરને પાણીમાં બેસાડી તેના પર કચરો ફેંકાવ્યો
Continues below advertisement
મુંબઇની ચાંદવિલી વિધાનસભા બેઠક પરથી શિવસેનાના ધારાસભ્ય Dilip Landeએ રસ્તા પર ભરાયેલા પાણીમાં કોન્ટ્રાક્ટરને બેસાડીને તેના પર કચરો નખાવ્યો હતો. ગટરની સફાઇ યોગ્ય રીતે ના થવાના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયું હતું. ધારાસભ્યએ કહ્યું કે, મે આમ એટલા માટે કર્યું કારણ કે તેણે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું નહોતું.
Continues below advertisement