સગીરાને લગ્નનની લાલચ આપી દુષ્કર્મ કરનાર આરોપીને નડિયાદ કોર્ટે ફટકારી 10 વર્ષની સજા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

નડિયાદ કોર્ટે દુષ્કર્મીને ફટકારી 10 વર્ષની સજા. સગીરાને લગ્નનની લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ. તાપી પાર રિવર લિંક પ્રોજેકટ મામલે ખુલાસો કરતા નેતા નરેશ પટેલનો વિડિઓ વાયરલ. કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશ પર લાગાવેલા તમામ આરોપોને નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ ફગાવ્યા. સતત 10માં દિવસે યુક્રેન અને રશિયા વચ્ચે મહાયુદ્ધ યથાવત. પાંજરાપોળમાં ખોરાકી ઝેરની અસર થતા 116 પશુઓના મોત થયા. પામ તેલમાં 100 રૂપિયાનો ઘટાડો કરાયો. રાજ્યમાં ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે પોલીસ યોજશે ડ્રાઇવ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram