દુલ્હન નતાશાનો કઇ પોપ્યુલર મેકઅપ આર્ટિસ્ટે કર્યો હતો મેકઅપ
Continues below advertisement
એક્ટર વરૂણ ધવન અને નતાશાના લગ્નસૂત્રથી બંધાઇ ગયા. મેરેજ સેરેમની દરમિયાન વરૂણ અને નતાશાએ ઓફ વ્હાઇટ આઉટફિટ પહેર્યા હતા. નતાશાએ ખુદ ડિઝાઇન કરેલો બાઇડલ ડ્રેસ પહેર્યો હતો, જ્યારે વરૂણ ધવને મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલ શેરવાની પહેરી હતી.
Continues below advertisement