ખેડૂતો માટે લંગરથી આવ્યું ભોજન, આ કેન્દ્રિય મંત્રીઓએ પણ ખેડૂતો સાથે લીધું ભોજન

Continues below advertisement

વિજ્ઞાન ભવનમાં ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ વચ્ચે વિજ્ઞાન ભવન બહાર ખેડૂતો માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેડૂતોએ દર વખતની જેમ સરકારના ભોજનનો ઇનકાર કર્યો હતો અને જમવાનું પોતાની સાથે જ લાવ્યા હતા. છેલ્લી બેઠકોમાં પણ ખેડૂતો પોતાની સાથે જ જમવાનુ લાવ્યા હતા. કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ અને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પણ ખેડૂતો સાથે લંગરમાં ભોજન કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram