ક્રુઝ ડ્રગ્સ કેસમાં ત્રણ આરોપીઓને એક દિવસની કસ્ટડી, NCB હવે શું કરશે કાર્યવાહી?
Continues below advertisement
ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓને એક દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આજે બપોરે અઢી વાગ્યે મુંબઈની કિલા કોર્ટમાં તેમને રજુ કરવામાં આવશે. આરોપીઓને અને ડ્રગ્સ ડિલર્સને સામ સામે બેસાડીને પૂછપરછ કરાશે.
Continues below advertisement