સમાચાર શતક: અમદાવાદ રેલ્વે પોલીસની મોકડીલ, શાળા ફીમાં રાહત આપવા વાલીઓની માંગ, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રેલ્વે પોલીસે (Railway Police) યોજી મોકડીલ, વડોદરા એરપોર્ટ પર વધી સુરક્ષા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક, શાળા ફીમાં (school fees) રાહત આપવા વાલીઓની માંગ (parents demand), રીઝલ્ટની હાર્ડ કોપી લેવા વિદ્યાર્થીઓને વિવિધ ગ્રૂપમાં શાળાએ બોલાવાશે. સોશલ ડિસ્ટન્સ જાળવવા કરાયું આયોજન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram