સમાચાર શતક: રખડતા ઢોર નિયત્રંણ મામલે માલધારી સમાજનો રોષ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રખડતા ઢોર નિયત્રંણ મામલે માલધારી સમાજનો રોષ. સી.આર.પાટીલે ગુજરાત સરકારમાં કાયદો સુધારા મુદ્દે રજૂઆત કરવા નિવેદન કર્યું હતું. ગાંધીનગરમાં વિદ્યાસહાયકોનો વિરોધ. સુરતના ગામમાં પ્રાથમિક શાળામાં અનાજના જથ્થામાંથી જીવાત મળી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram